મહેસાણા મા મુખ્ય શિક્ષક ની ભરતી મા હજુ સુધી રીસીવીન્ગ સેન્ટર મા માત્ર ૨૩ ફોર્મ જ ભરાયા છે. હવે માત્ર ૩ દિવસ બાકી છે.
તેના માટે સરકાર શ્રી ની ભરતી ની વેબસાઇટ ખુબજ ધીમે થી ચાલે છે તેમજ રીસીવિંગ સેંટરમાં ખુબજ ભરાવો થઇ જાય છે. ૧ ફોર્મ સ્વીકારતા ઓછા મા ઓછી ૨૦ મિનિટ લાગે છે.
એવી પ્રાથમિક માહિતી મળેલ છે
5 Comments
ANAND HTAT RECEIVING CENTER MA FAKT 30 FORM BHARAYEL CHHE
ReplyDeleteBhai aje mehsana me 80 thi pan vadhare form bharaya se
ReplyDeleteBhai aje mehsana ma 80 thi vadhare form bharaya se
ReplyDeleteBhai aje mehsana ma 80 thi vadhare form bharaya se
ReplyDeleteBhai aje mehsana ma 80 thi vadhare form bharaya se
ReplyDelete