હાયર સેકન્ડરી ગ્રાન્ટેડનું મેરીટ ૧૬-૧-૨૦૧૪ના રોજ ૧૧-૦૦ કલાકે જાહેર થશે .જે ભાસ્કરભાઈ રાવલ ,વિજયભાઈ ક્ન્જારીયા 

સાગરભાઈ ,પરેશભાઈ ગોસ્વામી ,દિવ્યેશભાઈ અને તેમના ગ્રુપની વારંવાર ગાંધીનગર જઈને યોગ્ય રજૂઆત ,સમયનું બલીદાન 

અને નમ્રતાને આભારી છે માટે તેઓશ્રીને ખુબ ખુબ અભિનદન