શિક્ષક કભી સાધારણ નહી હોતા ......

નોન ગ્રાંટેડ શાળા ના પ્રોફાઇલ શિક્ષકો ને વિનિયમીત કરવાનો પરીપત્ર સરકારે આજે  જાહેર કરી દીધો છે 

આના માટે આશરે ૨૫૦ શિક્ષકો છેલ્લા ૧૦ દિવસ થી અમરણાત ઉપવાસ પર ઉતર્યા હતા અને છેવટે સત્ય 

નો વિજય થયો જે મિત્રો છેલ્લા ૧૦ -૧૫ વર્ષ થી સેવા આપતા હતા તેમના પુરુસાર્થ રંગ લાવ્યો .

આ રહ્યો પરીપત્ર ....