new

H-TAT News

  ઘણા મિત્રો ના ફોન આવે છે કે H-TAT ની ભરતી માં કેટલા મેરીટ નંબર સુધી પોતાનો નબર લાગશે  ? પણ મિત્રો મારું એવું માનવું છે કે ગઈ સાલ ની જેમ આ વખતે પણ ભરતી માં ૬૪ ઉપર જેમનું  મેરિટ થતું હોય તેમનું મેરિટ આ વખત ની પરીક્ષા ની સાપેક્ષ માં સારું કેહવાય એટલે કે તેવા મિત્રો ને પોતાની પસંદગી ની નજીક ની જગ્યા મળવાનો પૂરો ચાન્સ છે.  

તેમ છતા અદાજીત મેરિટ ની માહીતી મળી રહે તે માટે હું ગઈ સાલ નું મેરીટ લીસ્ટ મુકું છું 


ગઈ સાલ ની મુખ્ય શિક્ષક ની ભરતી ની બાકી જગ્યાઓ 


loading...





Post a Comment

0 Comments