new

હાલ વિદ્યા સહાયક બનવા ફરજિયાત ટેટ રદ થઈ શકે કેટ દ્વારા પરીક્ષા રદ કરવાની ભલામણ કરાઈ : પરીક્ષા રદ થાય છે કે કેમ તેનો આધાર સરકાર પર રહેશે

                    તા.૧૯,રાજયમાં પ્રાથમિકશાળાઓમાં શિક્ષક
બન્વા માટેફરજીયાતબનાવી દેવાયેલસી-ટેટઅનેટેટની પરીક્ષા આગામી સમયમાં દૂરકરવામાં આવેતેવી શકયતા છે.
માટેસેન્ટ્રલએડમિનિસ્ટ્રેશન ટ્રિબ્યુલર (કેટ) દ્વારા આદેશ જાહેરકરી દેવામાં આવ્યા છે.જો કે પરીક્ષા રદ્ થાય છે કે નહી તેનો આધાર રાજય સરકારના વલણ ઉપર રહેલો છે. પ્રાપ્તથતિ માહિતી મુજબરાજયમાં શિક્ષકોની ખાલી જગ્યાઓભરવામાં સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેશન ટ્રિબ્યુલર (કેટ)દ્વારા સી-ટેટ અને ટેટની પરીક્ષા લેવામાં આવેછે

        .જો કે હાલ વિવિધ રાજયો તેમજ કેન્દ્રીયશાળાઓમાં મોટા પાયે શિક્ષકોની ધટજોવા મળી રહી છે. ત્યારે આ ધટને દૂર કરવામાં માટેકેટના જ્યુડિશિયલ મેમ્બરએ.કે.ભારદ્વાજની અધ્યક્ષતામાં બેંચે ટેટ અને સી-ટેટની પરીક્ષા લીધા વિના સીધા અનુભાવના આધારે

શિક્ષકોની ભરતી કરવાની ભલામણકરી છે. આ ઉપરાંત આ બેંચે કેન્દ્રના માનવ સંશાધનવિકાસ મંત્રાલય દ્વારા નવેમ્બર-૨૦૧૦માંપ્રસિધ્ધ કરાયેલજાહેરનામાને રદ્ કરવાની પણ ભલામણ કરી છે.તેના કારણે અગામી દિવસોનાં સી-ટેટ અનેટેટની પરીક્ષા રદ્ કરી દેવામાં આવેતેવી શક્યતા સર્જાઈ છે. પરંતુ આ મુદ્દે સધળો મદારરાજય સરકારનાં વલણ ઉપર છે


                 આ અંગે રાજયનાં શિક્ષણવિભાગનાં નાયબ નિમામક બી.કે.ત્રિવેદીએ જણાવ્યું હતુંકે અમને હજી સુધી આવો કોઈ ભલામણકરવામાં આવી હશે તોઆગામી દિવસોમાં કેન્દ્રીય માનવ સંસાધનમંત્રાલય અને રાજયસરકાર જે મુજબનાં નિદેર્શ આપશે.
તેના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Post a Comment

0 Comments