new

ગુજરાત માધ્યઓમિક અને ઉચ્ચ્તર માધ્યીમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૧૫-૧૫ હજારની ખાનગી ટયુશન સહાય આપવામાં આવશે

ગુજરાત માધ્યઓમિક અને ઉચ્ચ્તર માધ્યીમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-૧૦ની પરીક્ષામાં ૭૦ ટકાથી વધુ ગુણ મેળવીને ઉત્તીર્ણ થનારા અનુસુચિતજાતિના વિધાર્થીઓ માટે શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વ પૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે જે અંતર્ગત આવા અનુસૂચિત જાતિના ધોરણ-૧૧ અને ૧૨ સાયન્સવના વિધાર્થીઓને ખાનગી ટયુશન સહાય આપવાની જાહેરાત કરાઈ છે.
ધો-૧૦માં ૭૦ ટકાથી વધુ માર્ક્સા મેળવનારને આ યોજનાનો લાભ મળશે
રાજ્યn સરકારના અનુસૂચિત જાતિ કલ્યા૦ણ વિભાગ ગાંધીનગર દ્વારા ર્વાષિક રૂપિયા ૧.૫૦ લાખથી ઓછી આવક ધરાવતા અનુસૂચિત જાતિના પરિવારના ધોરણ-૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાાસ કરતા વિધાર્થીને રૂપિયા ૧૫-૧૫ હજારની ખાનગી ટયુશન સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે જે વિધાર્થીને ધોરણ-૧૦ની બોર્ડની પરીક્ષામાં ૭૦ ટકાથી વધુ માર્ક્સવ આવ્યાે હશે તેને આ યોજનાનો લાભ મળશે. તેને આ યોજનાનો લાભ મળશે.
૧૫-૧૫ હજારની ખાનગી ટયુશન સહાય આપવામાં આવશે
સરકારની આ યોજનાનો લાભ લેવા માગતા વિધાર્થીઓએ નિયમિત અરજી ફોર્મ પોતાના જિલ્લાના જિલ્લા પછાતવર્ગ કલ્યાાણ અધિકારીની કચેરીમાંથી મેળવી લેવાનું રહેશે. ત્યા રબાદ એક મહિનામાં જરૂરી આધાર પુરાવા સાથે ભરી પરત કરવાનું રહેશે. આ અંગે અનુસુચિત જાતિ કલ્યાોણ વિભાગના ડાયરેક્ટકર અનિલભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, ધોરણ-૧૦માં ૭૦ ટકાથી વધુ ગુણ મેળવનાર તમામ વિધાર્થીઓને રૂપિયા ૧૫-૧૫ હજારની ખાનગી ટયુશન સહાય આપવામાં આવશે. તેમજ ટૂંક સમયમાં સામાન્યટ પ્રવાહના વિધાર્થીઓ માટે પણ યોજના જાહેર કરવામાં આવશે.
શિક્ષણ વિભાગ દ્વારા અવનવા પ્રયત્નોય
ઉલ્લેખનીય છે કે, અનુસૂચિત જાતિના વિધાર્થીઓમાં શિક્ષણનું સ્તણર વધારવા માટે શિક્ષણ વિભાગ દ્વારા અવનવા પ્રયત્નોે કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત તાજેતરમાં જ અનુસૂચિત જાતિના તેજસ્વી્ વિધાર્થીઓ માટે મફત ટેબલેટ વિતરણ પણ કરવામાં આવ્યાર હતા. ત્યાચરે હવે અનુસૂચિત જાતિના તેજસ્વીવ વિધાર્થીઓ માટે ટયુશન સહાય આપવાની યોજનાની પણ શરૂઆત કરવામાં આવનાર છે.

Post a Comment

0 Comments