ઉનાળુ વેકેશન નિયત કરવા અંગેનો નાયબ શિક્ષણ નિયામકનો તા. ૨૬/૦૪/૧૬નો પરિપત્
મિત્રો હમણાં કેટલાક સમય થી વોટ્સ એપ પર ઉનાળુ વેકેશનની તારીખમાં ફેરફાર બાબતે અફવાઓ ફરે છે
ઉનાળુ વેકેશનની તારીખમાં કોઈ જ ફેરફાર નથી
ઉનાળુ વેકેશનનો સમય તા. ૨/૦૫/૧૬ થી ૫/૦૬/૧૬ સુધી રહેશે આ બાબતે નાયબ શિક્ષણ નિયામકનો તા. ૨૬/૦૪/૧૬નો પરિપત્ર
0 Comments