શૈક્ષણિક પ્રવાસ માટે ગયેલ તાડવાડી, વરિયાવની શાળાના વિદ્યાર્થીઓને નડેલા અકસ્માતમાં નિધન પામેલા વિદ્યાર્થીઓને તથા મૃતકોને અશ્રુભીની શ્રધ્ધાંજલિ...
હે પ્રભુ, એમના આત્માને શાંતિ આપો.એમનાં પરિવારજનોને આ કારમો આઘાત સહન કરવાની શક્તિ આપો.
અકસ્માતમાં ઘાયલ થયેલા સૌ જલદી સાજા થાય એવી પ્રાર્થના.
🙏🙏
0 Comments