new

ધો.૬ થી ૮ – ગણિત-વિજ્ઞાન,સામાજિક વિજ્ઞાન અને ભાષાઓ) પ્રતિક્ષાયાદી

Education Department
Government of Gujarat
Vidhyasahayak bharti 2012
                 


વિદ્યાસહાયક ભરતી-૨૦૧૪ (ધો.૬ થી ૮ – ગણિત-વિજ્ઞાન,સામાજિક વિજ્ઞાન અને ભાષાઓ)
પ્રતિક્ષાયાદી
..................................................................................................................................................................................................................
વિદ્યાસહાયક ભરતી-૨૦૧૪ (ધો.૬ થી ૮ – ગણિત-વિજ્ઞાન,સામાજિક વિજ્ઞાન અને ભાષાઓ) પ્રતિક્ષાયાદીમાંથી મેરીટમાં આવતા
ઉમેદવારોના ઓન લાઇન કોલ-લેટર મેળવવા માટેની સુચના.
(૧) ગણિત-વિજ્ઞાન,સામાજિક વિજ્ઞાન અને ભાષાઓના પ્રતિક્ષાયાદીમાંથી મેરીટમાં આવતા ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે
      તા.૦૪/૦૬/૨૦૧૫ થી તા.૦૫/૦૬/૨૦૧૫ ના રોજ બોલાવેલ છે.
(૨) ગણિત-વિજ્ઞાન,સામાજિક વિજ્ઞાન અને ભાષાઓના ઉમેદવારો જિલ્લા પસંદગી માટેના કોલ-લેટર તા.૦૧/૦૬/૨૦૧૫ ના રોજ
       ૧૨:૦૦ કલાકથી ઓન લાઇન મેળવી શકશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(૩) ગણિત-વિજ્ઞાન,સામાજિક વિજ્ઞાન અને ભાષાઓ વિષયની પ્રતિક્ષાયાદીમાંથી નીચે મુજબના મેરીટ ધરાવતા ઉમેદવારો
       કોલ-લેટર મેળવી શકશે.
ક્રમ વિષય કેટેગરી LV OH
જનરલ
OP
અનુ.જાતિ
SC
અનુ.જનજાતિ
ST
સા.શૈ.પછાત વર્ગ
SEBC
ગણિત-વિજ્ઞાન 66.99 61.40 - 64.52 - -
સામાજિક વિજ્ઞાન 71.33 70.61 66.50 70.72 64.70 69.20
ભાષાઓ- અંગ્રેજી 71.05 70.23 65.79 69.57 - -
ભાષાઓ-ગુજરાતી 70.34 70.18 66.45 70.14 - -
ભાષાઓ-હિન્દી 69.90 - 65.55 69.64 - -
ભાષાઓ-સંસ્કૃત 72.17 - - 71.50 - -
ટેકનીકલ સપોર્ટ માટે : 079-65108805  અન્ય જાણકારી માટે : 079-23256592,079-23241663
ઉપરોક્ત નંબર પર સવારે ૧૦ થી સાંજના ૭ વાગ્યા સુધી ચાલુ રહેશે.

Post a Comment

0 Comments