new

સરકારી માધ્યમિક(Secondary) શાળા શિક્ષણ સહાયક ભરતી

સમગ્ર ભરતી પ્રક્રિયા નામદાર હાઇકોર્ટમાં દાખલ થયેલ એસ.સી.એ.નં.૧૭૬૬૬/૨૦૧૪ અને એસ.સી.એ.નં.૧૨૦૩૯/૨૦૧૪ના આખરી ચુકાદાને આધીન રહેશે.માધ્‍યમિક વિભાગના શિક્ષણ સહાયકો ઉમેદવારોએ ઓનલાઇન વિકલ્‍પના આધારે ફાળવેલ જિલ્‍લામાં જીલ્લા શિક્ષણ અધિકારી દ્વારા રાખવામાં આવનાર કેમ્પ માં તા.૦૪/૦૨/૨૦૧૫ ના રોજ અસલ પ્રમાણપત્રો/ગુણપત્રકોની ચકાસણી તેમજ શાળા પસંદગી માટે હાજર થવાનું રહેશે .ઉમેદવારોએ નિયત નમુનાનું સોગંદનામું રજુ કરવાનું રહેશે.
સરકારી ઉચ્ચત્તર માધ્યમિક(Higher Secondary) શાળા
શિક્ષણ સહાયક ભરતી (ગુજરાતી માધ્યમ)
સમગ્ર ભરતી પ્રક્રિયા નામદાર હાઇકોર્ટમાં દાખલ થયેલ એસ.સી.એ.નં.૧૭૬૬૬/૨૦૧૪ અને એસ.સી.એ.નં.૧૨૦૩૯/૨૦૧૪ના આખરી ચુકાદાને આધીન રહેશે.માધ્‍યમિક વિભાગના શિક્ષણ સહાયકો ઉમેદવારોએ ઓનલાઇન વિકલ્‍પના આધારે ફાળવેલ જિલ્‍લામાં જીલ્લા શિક્ષણ અધિકારી દ્વારા રાખવામાં આવનાર કેમ્પ માં તા.૦પ/૦૨/૨૦૧૫ ના રોજ અસલ પ્રમાણપત્રો/ગુણપત્રકોની ચકાસણી તેમજ શાળા પસંદગી માટે હાજર થવાનું રહેશે .ઉમેદવારોએ નિયત નમુનાનું સોગંદનામું રજુ કરવાનું રહેશે.

Post a Comment

0 Comments