આજ સાજે શિક્ષણ ના જુદાજુદા સંધો સરકાર સામે ધાર દાર રજુઆત કરી
સરકાર ફાજલ ની નવી નીતી ઘડવા માટે થોડી ચર્ચા વિચારણા કર્યા બાદ તમામ જિલ્લા મા કોઇ પણ
શિક્ષક ને જ્યા સુધી સરકાર શ્રીની ફાજલ ની નવી નિતી ન બને ત્યા સુધી તે શિક્ષક ને છુટ્ટા કરવા નહી તેવો
પરીપત્ર રજુ કરેલ છે
થોડા સમયમાં જ ફજલ ના રક્ષણ ના સારા સમાચાર મલવાની સંભાવના દેખાય રહી છે .

.jpg)
0 Comments