new

હાશ ગણિત નુ પેપર ખુબજ સરળ રહ્યુ ....

આજ નુ ગણિત નુ પેપર બધીજ રીતે સારુ હતુ જેમાં સરળ , કઠિન અને મધ્યમ પ્રકાર ના બધાજ પ્રશ્નો નો 

સમાવેશ કરવામાં આવ્યો હતો જેથી વિધ્યાર્થીને આજના પેપર મા સંપૂર્ણ ન્યાય મળ્યો હતો 

Post a Comment

0 Comments