બીન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ્ત્તર માદ્યમિક શાળા મા
૧/૩/૨૦૧૪ થી
૩૦૦ રુપિયા મેડિકલ
મળવા પાત્ર થાય છે જે સરકાર ની બીજી બધી શાખા મા ૧૦/૧/૨૦૧૨ થી મળે છે. કાયદેસર તો સરકાર ને
તે તારિખ થી જાહેર કરવુ પડે
પણ આપણે બધા સમજુ મિત્રો સમજી શકીયે છીયે કે સરકાર ને ચુટણી લડવામાં ખર્ચ ખુબ થાય છે.
દેર આયે દુરસ્ત આયે
જે ને આપણે સહર્ષ સ્વીકાર કરીયે છીયે
આભાર પંક્જ ભાઇ નો
0 Comments