new

ધો-૧૦ની માર્ચ૨૦૧૪મા લેવાનારપરીક્ષા અંતર્ગતશાળા કક્ષાએથી સતતસર્વગ્રાહી મૂલ્યાંકનના પત્રકો ભરવા માટે

ઘોરણ ૧૦ અતર્ગત સુચના 

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડદ્વારા માર્ચમાં લેવાનારી ધો-૧૦ની પરીક્ષાઓને ધ્યાનમાં લઈનેવિવિધ તૈયારોઓને આખરીઓપઆપવામાં આવી રહ્યો છે.જેમા ધો-૧૦ની પરીક્ષા અતંર્ગતશાળા કક્ષાની સત્તતસર્વગ્રાહી 

મૂલ્યાંકનનીવિવિધમાહિતીઓભરવા સંદર્ભેશાળાના આચાર્યોને માર્ગદર્શનઆપવામાં આવશે.તેમ શિક્ષણ

વિભાગના સત્તાવાર સાધનોએજણાવ્ય હતું.આ અંગે સાંપડતી માહિતી અનુસાર,ધો-૧૦ની માર્ચ૨૦૧૪મા લેવાનારપરીક્ષા 

અંતર્ગતશાળા કક્ષાએથી સતતસર્વગ્રાહી મૂલ્યાંકનના આધારેઆપવાના થતા ત્રીસગુણમાથી મેળવેલા ગુણની માહિતીભરવા અંગેની સુચનાઓ બાયસેગમારફત આગામી તા.૧૨ના રોજસવારના ૧૧ થી બપોરના ૨ કલાકદરમિયાનઆપવામાં આવશે.જેમા 

શાળાના આચાર્યઅને વિષય શિક્ષકોએ આકાર્યક્રમમા અચુક હાજરરહી ઓનલાઈનમાહિતી ભરવા અંગેની સમજઆપવામા આવશે.આ કાર્યક્રમમાં અચુકહાજર રહી માર્ગદર્શનમેળવી સુચના અનુસાર માર્કસભરવાની સઘળી જવાબદારીશાળાના આચાર્યની 

રહેશે.તેમશિક્ષણ વિભાગના સત્તાવારસાધનોએ જણાવ્યુ હતું.


Post a Comment

0 Comments