રાજ્ય ની બિન સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા માં શિક્ષક સહાયક / જુના શિક્ષક ની ભરતી
પ્રથમ તબક્કો |
ઉમેદવારો માટેની સૂચના : |
(૧) પ્રથમ તબક્કામાં શિક્ષણ સહાયક/જુના શિક્ષકની ભરતી માટે ગુજરાતી/અંગ્રેજી માધ્યમના ઉમેદવારોને શાળા પસંદગી માટેના વિકલ્પ તા. 16-01-2014 થી તા 18-01-2014 23:59 સુધી ઓનલાઇન ભરવાના રહેશે. |
(૨) ઓનલાઇન શાળા પસંદગી માટેના વિકલ્પની કાર્યવાહી તા. 16-01-2014 ના ૧૧-૦૦ કલાકથી શરૂ કરવામાં આવશે. |
(૩) ઉપરોકત નિયત કરેલ સમય મર્યાદા મા ઉમેદવાર દ્રારા ઓનલાઇન વિકલ્પ ભરવામાં નહિ આવે તો પ્રસ્તુત ભરતિ પ્રક્રિયામાંથી ઉમેદવાર પોતાના હ્ક્ક આપો આપ ગુમાવશે. |
શાળા પસંદગી ના વિકલ્પ ભરવા માટે ની માહિતી પુસ્તિકા |
શાળા પસંદગી ના વિકલ્પ ભરવા માટે |
પ્રથમ તબક્કામાં નીચે પત્રકમાં દર્શાવેલ મેરીટ સુધીના ઉમેદવારો પોતાની શાળા પસંદગી માટેના વિકલ્પ ભરી શકશે
|
વિષય |
|
ગુજરાતી |
હિન્દી |
અંગ્રેજી |
અર્થશાસ્ત્ર |
ગણિત |
રસાયણશાસ્ત્ર |
ભૌતિક શાસ્ત્ર |
જીવવિજ્ઞાન |
સંસ્ક્રુત |
આંકડાશાસ્ત્ર |
સમાજશાસ્ત્ર |
મનોવિજ્ઞાન |
ભુગોળ |
નામુ અને વાણિજ્ય |
શારીરિક શિક્ષણ |
તર્કશાસ્ત્ર |
|
શિક્ષણ સહાયક |
ગુજરતી માધ્યમ | અંગ્રેજી માધ્યમ |
૬૬.૮૧ | - |
૬૮.૫૧ | - |
૬૫.૩૧ | ૬૯.૬૦ |
૬૪.૦૨ | - |
૬૦.૭૪ | ૫૮.૫૬ |
૬૦.૩૩ | - |
૫૬.૦૮ | ૬૮.૨૬ |
૬૧.૧૮ | - |
૬૮.૦૫ | - |
૫૪. ૦૦ | ૫૫.૯૭ |
૬૧.૧૯ | - |
૬૦.૩૪ | - |
૫૮.૦૬ | - |
૬૫.૭૬ | - |
૬૪.૩૫ | - |
૫૬.૦૭ | - |
|
જુના શિક્ષક |
ગુજરતી માધ્યમ | અંગ્રેજી માધ્યમ |
૬૧.૯૫ | - |
૬૦.૨૫ | - |
૬૨.૮૭ | ૬૮.૮૨ |
૪૭.૨૧ | - |
૫૨.૨૮ | - |
૫૯.૫૧ | - |
૫૩.૪૧ | - |
૫૫.૯૮ | - |
૬૪.૮૦ | - |
૫૦.૩૭ | - |
૫૮.૩૨ | - |
૫૭.૬૭ | - |
૫૯.૦૨ | - |
૪૮.૮૨ | - |
૫૮.૯૫ | - |
૫૧.૯૩ | - |
|
ઉમેદવારો એ માત્ર હેલ્પલાઇન નંબર ઉપર જ સંપર્ક કરવો. અધિકારીઓ ના મોબાઇલ નંબર ઉપર સંપર્ક કરવો નહી.
શિક્ષણમંત્રી ભુપેંન્દ્રસિંહ ચડાસમા સાથે અધીકારી ઓ ની મીટીંગ ના અનુસંધાન માં હાયર ની ભરતી ચૂટણી ની આચારસંહીતા પહેલા પુર્ણ કરવાના આદેશ મળ્યા છે જેથી આગામી મહીના મા ભરતી પ્રક્રીયા પુર્ણ થાય તેવી પ્રબળ શક્યતા દેખાઇ રહી છે
6 Comments
P.T. & A.T.D Ni bharti kiyare karse govt
ReplyDeleteMehul Patel
મિત્રો ભેગા મલી ને રજુઆત કરો
DeleteP.T. & A.T.D Ni bharti kiyare karse govt
ReplyDeleteMehul Patel
મેરિટનો બીજો તબક્કો પડવાની સંભાવના ખરી.....
ReplyDeleteમેરીટ બીજા તબક્કાની સંભાવના ખરી....
ReplyDeleteSecond raund kyare padse
ReplyDelete