કોર્ટ નબર ૧૨માં
૨૪ મો કસે નબર છે
મિત્રો - ફિક્સ પગાર કેસ અંતર્ગત સુપ્રિમ કોર્ટમાં તા. ૨૧/૦૧/૨૦૧૪ ના રોજ કેસ હિયરીંગ છે. હું જાણું છું ત્યાં સુધી તા. ૨૧/૦૧/૨૦૧૪ ના રોજ ચુકાદાનું લાસ્ટ જજમેંટ નથી. તેથી હજી એકાદ બે મુદત પડવાની સંભાવના વિચારી શકાય. ખોટી અફવાઓથી દોરાતા નહિ.
સૌથી વધુ અફવાઓ શિક્ષણ જગતમાંથી જ શિક્ષિત લોકો દ્વારા ફેલાય છે. લગભગ ઓછામાં ઓછી બે મુદત આવી શકે છે. કદાચ ચુકાદા પહેલાં ચૂંટણી પહેલાં સરકાર સમાધાનકારી રસ્તો અપનાવી અમુક માંગણી સ્વીકારી પણ શકે.
0 Comments