મુખ્ય શિક્ષક ભરતી :૨૦૧૩-૧૪ માં જે ઉમેદવારોએ મુખ્ય શિક્ષકના ઉમેદવારી ફોર્મ રીસીવિંગ સેન્ટર ઉપર અગાઉ જમા કરાવેલ છે. તે પૈકી જે ઉમેદવારોએ અનુસ્નાતકના ગુણમાં એમ.એડ કે કોઈ અન્ય અનુસ્નાતકના ગુણ ન ભરાયેલ હોય તેવા ઉમેદવારો અનુસ્નાતકના ગુણ ગણતરીમાં લેવા ઈચ્છતા હોય તો અગાઉ જે રીસીવિંગ સેન્ટર પર અરજી આપેલ હોય ત્યાં લેખિતઅરજી અને માર્કશીટ(એમ.એડ. કે કોઈ અન્ય અનુસ્નાતક) ની નકલ જમા કરાવવી.
0 Comments