new

સને ૨૦૧૧-૧૨ ની સી.પી.એફ. હિસાબી સ્‍લીપ મેળવી લેવા અંગે...

પ્રતિ,
આચાર્યશ્રી,
બિનસરકારી માધ્‍ય. અને ઉ.મા. શાળાઓ, તમામ,
મહેસાણા જિલ્‍લો.

       
વિષયઃ- સને ૨૦૧૧-૧૨ ની સી.પી.એફ. હિસાબી સ્‍લીપ મેળવી લેવા અંગે...

  
ઉપરોક્ત વિષય પરત્‍વે જણાવવાનું કે, સને ૨૦૧૧-૧૨ ના વર્ષની નવ વર્ધિત પેન્‍શન યોજનાની હિસાબી 
સ્‍લીપો આવેલ હોવાથ અત્રેની કચેરીમાંથી સત્‍વરે મેળવી લેશો.



             R.I.PATEL
      District Education Officer
Mehsana District Education Office
                Mehsana

Post a Comment

0 Comments