new

SSC_HSC_ONLINE REGISTRATION

સૌ પ્રથમ શાળા નું રજીસ્ટ્રેશન કરવાનું છે સપૂર્ણ વિગતો ભર્યા પછીજ કન્ફર્મ સેવ આપવાનું છે.

જે નાં માટે અહી ક્લિક કરો 


શાળા નું રજીસ્ટ્રેશન થાય  ત્યાર બાદજ  શિક્ષકોનુ રજીસ્ટ્રેશન કરવાનું રહે છે તેના માટે અહી ક્લિક કરો 


શાળા નું રજીસ્ટ્રેશન માં કન્ફર્મ સેવ આપ્યા બાદ શિક્ષકોનુ રજીસ્ટ્રેશન કરવાનું છે તેમાં પણ કનફર્મ સેવ 

આપ્યા બાદ જ વિદ્યાર્થીઓ નાં ઓનલાઈન આવેદન પત્રો ભરવામાંતે ની વેબસાઈટ માં લોગીન થશે જો 

વિગતો અધુરી હશે કે કન્ફર્મ સેવ બાકી હશે તો લોગીન થશે નહી 




ગણા મિત્રો નાં ફોન આવે છે કે શાળા નાં રજીસ્ટ્રેશન કરતી વખતે ઝાંખા  અક્ષરોમાં લખેલી વિગતો માં કોઈ 

ફેરફાર થતો નથી પણ મિત્રો મારું માનવું છે કે જે ઝાંખા અક્ષરો માં માહિતી ભરેલી છે તેમાં ફેરફાર કરવાનો 

હક આપણા જીલ્લાની ડી.ઈ.ઓ. ઓફીસ ને છે તેમના પાસે પણ અલગ થી યુઝર આડી અને પાસવર્ડ 

આપેલ છે તેથી કેટલીક વિગતો માં સુધારો ત્યાંથી થઇ શકેછે. ભલે કન્ફર્મ સેવ આપી દીધું હોય તો પણ 

વધારો ઘટાડો થઇ શકે છે