new

ssc form online


આચાર્ય મિત્રો ને તાલીમ ની કોઈ જરૂર નહી પડે સરકાર તાલીમ ની તારીખ આપશે તે પહેલા બોર્ડ નાં ફોર્મ ભરવાની તારીખ જતી રહેશે એ નક્કી છે . મારા ખાસ મિત્ર બાબુ ભાઈ પટેલ  (edusafar.com) તેમને ખુબ સુંદર કામગીરી કરી છે નીચેનો વિડીયો જોશો એટલે તમેન ખ્યાલ આવી જશે કે ઓનલાઈન ફોર્મ ભરવું કેટલું સરળ છે .......આભાર બાબુ ભાઈ પટેલ સાહેબ  ...