FIX SALARY CASE NEXT DATE IS 7-10-2013 ON MONDAY
આ બાબતે આજ ના રોજ કોર્ટ માં આપણો વારો ૧૨ નંબર ની કોર્ટમાં ૩૦ મો નંબર હતો પરંતુ આખા દિવસ દરમિયાન સુનાવણી થઇ શકી નથી એટલે ટુક સમયમાં ફરીથી આવતા સપ્તાહ માં નવી મુદત મળશે ગણા મિત્રો એવી કોમેન્ટ કરે છે કે આમ ને આમ સરકાર સામે ચુકાદો આવતા આવતા બીજા બે -ચાર મહિના નો સમય નીકેળી શકે છે હાલ ની પરીસ્થિતિ એ તો ફક્ત ..WAIT AND WATCH