new

વિદ્યા સહાયક ભરતી ૨૦૧૩ વિકલાંગ ઉમેદવારો માટે ની પ્રતીક્ષાયાદી


Education DepartmentVidhyasahayak bharti 2012
પ્રતિક્ષાયાદી (પ્રથમ તબક્કો)

વિદ્યાસહાયક ભરતી ૨૦૧૨:૧૩ પ્રર્કિયા

પ્રતિક્ષાયાદી જિલ્લા પસંદગી
અગત્યની સૂચના
સામાજિક શૈક્ષણિક અને પછાતવર્ગના ઉમેદવારના કિસ્સામા તા.૦૧-૦૪-૨૦૧૨ થી તા.૧૯-૦૬-૨૦૧૩ દરમિયાન ઇસ્યુ થયેલ નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર માન્ય ગણાશે.
વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના
(1)પ્રતિક્ષાયાદીના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૧૫/૧૦/૨૦૧૩ ના રોજ બોલાવેલ છે.
(2)પ્રતિક્ષાયાદીના ઉમેદવારોને જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા. ૧૧/૧૦/૨૦૧૩ ના ૧૨-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3)પ્રતિક્ષાયાદીમાં બોલાવેલ ઉમેદવારોને જે તે કેટેગરીમાં જગ્યાઓ ઉપલબ્ધ હશે ત્યાં સુધી જ જિલ્લા પસંદગીની તક આપવામાં આવશે.
(4) પ્રતિક્ષાયાદીમાં નીચે દર્શાવેલ મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે. 
વિષય
કેટેગરી વિકલાંગ
મેરીટવિષયમેરીટ
સામાજિક વિજ્ઞાનશારીરિક અશક્તતા૫૫.૨૩ગણિત૫૨.૨૮
અંગ્રેજીશારીરિક અશક્તતા૬૦.૯૨સામાજિક વિજ્ઞાન૬૩.૬૯
ગુજરાતીઅલ્પ દ્રષ્ટિ
શારીરિક અશક્તતા
૫૬.૮૧
૬૪.૮૭
અંગ્રેજી
હિન્દી
૬૭.૧૭
૬૬.૯૧
હિન્દીશારીરિક અશક્તતા૬૪.૧૫ગુજરાતી૬૭.૬૯
સંસ્કૃતશારીરિક અશક્તતા૬૩.૪૧સંસ્કૃત૬૭.૩૬



૧૦/૧૦/૨૦૧૨ પછી પાસ કરેલ પરીક્ષાના ગુણ માન્ય ગણાશે નહિ.