new

શિક્ષણ મંત્રી નો દિલાસો

થોડા સમય પહેલા પણ આપણા સિક્ષણ મંત્રી એ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણ
 નાં કેટલાક પડતર પ્રશ્નો દિવાળી પહેલા ઉકેલવાની ખાતરી આપી હતી 

પરતું મને એવું લાગે છે કે ચોક્કસ તેઓ દિવાળી પહેલા પશ્નો નો ઉકેલ લાવી દેશે 
પરતું કયા વર્ષ ની દેવાળી  ????     ૨૧૦૩ ??     ૨૦૧૪ ???     કે પછી       ૨૦૧૫ ની દિવાળી 

.બસ એતો સમય જ બતાવશે કે ક્યારે પડતર પ્રશ્નો ઉકેલાશે ........ ????




શિક્ષણ મંત્રી નો દિલાશો .......૧ 

loading...



શિક્ષણ મંત્રી નો દિલાશો .......૨  



બોલો મિત્રો આ દિલાશા વિષે શું કહેવું છે 
આપનું ????????