ઘણા મિત્રો ના ફોન આવે છે કે H-TAT ની ભરતી માં કેટલા મેરીટ નંબર સુધી પોતાનો નબર લાગશે ? પણ મિત્રો મારું એવું માનવું છે કે ગઈ સાલ ની જેમ આ વખતે પણ ભરતી માં ૬૪ ઉપર જેમનું મેરિટ થતું હોય તેમનું મેરિટ આ વખત ની પરીક્ષા ની સાપેક્ષ માં સારું કેહવાય એટલે કે તેવા મિત્રો ને પોતાની પસંદગી ની નજીક ની જગ્યા મળવાનો પૂરો ચાન્સ છે.આવખતે કુલ ૬૫૦૦ ની ભરતી થવાની છે સામે ૧૦,૫૦૦ પાસ થયા છે ૧૮ % પરિણામ અને આ વખતે ગઈસાલ જે ને પોતાની પસંદગી નું સ્થળ મળેલ નથી તે બાધા ફોર્મ ભરે તેવી શક્યતા લાગે છે.
તેમ છતા અદાજીત મેરિટ ની માહીતી મળી રહે તે માટે હું ગઈ સાલ નું મેરીટ લીસ્ટ મુકું છું
