મિત્રો ગઈ કાલે ૧૧ નબર ની કોર્ટ માં આપણો નબર ૨૫ મો હતો પરતું દિવસ દરમિયાન આપણો વારો આવ્યો નથી
અને હજુ સુધી નવી મુદત ની તારીખ સુપ્રિમ કોર્ટ ની વેબસાઈટ પર અપડેટ થઇ નથી જેવી થશે તરત નવા સમાચાર મૂકી દઈશું
ગણા મિત્રો જુદી જુદી અફવા ફેલાવે છે કે ૨૮ તારીખ ની કે ૫ તારીખ ની મુદત પડી પણ મિત્રો મારી નમ્ર અપીલ છે કે આ મુદ્દો ખુબજ સવેદનશીલ છે જેની સાથે ગુજરાત નાં સમગ્ર સહાયક મિત્રો ની લાગણી જોડાયેલી હોવાથી તે મિત્રો ની લાગણી નાં દુભાય તેની તકેદારી રાખવી
પુરાવો જોવા માટે નીચેના ફોટા પર ક્લિક કરો
14124
2012
નાખી ને જાતે જોવો