new

S S A

Sarv Saksharta Abhiyaan 

(આદિજાતી વિદ્યા વિકાસ અને સર્વ સાક્ષરતા અભિયાન દ્વારા ૯૫૨૬ વિદ્યા સહયોગી, શિક્ષા સહયોગી, કમ્પ્યુટર શિક્ષક વગેરેની ભરતી)


Gujarat State Education Counseling Services (GSECS) had released an advertisement before a
ew weeks on their website www.gsecs.org (mirror site: www.gsecs1.org) for recruitment for
different posts. The website is apparently 'under construction' as of now. Hence, we are putting
up the details as they appeared on their website till a few days back. It raises a lot of questions
 that need to be answered.

ગુજરાત સ્ટેટ એજ્યુકેશન કાઉન્સેલિંગ સર્વિસીઝ એ થોડા અઠવાડિયા પહેલા www.gsecs.org વેબસાઈટ પર
 અલગ અલગ જગ્યાઓ માટેની ભરતી ની જાહેરાત મૂકી હતી. અત્યારે એ વેબસાઈટ અને એની મિરર વેબસાઈટ www.gsecs1.org બંને 'under construction' બતાવે છે. અમે એ વેબસાઈટ પરની આ જાહેરાત
 અને એ સમયે આ જાહેરાત ને લગતી એ વેબસાઈટ પર મુકાયેલી વિગતો આ પોસ્ટ માં મૂકી છે. આદિજાતી
 વિદ્યા વિકાસ અને સર્વ સાક્ષરતા અભિયાન દ્વારા કુલ ૯૫૨૬ વિદ્યા સહયોગી / શિક્ષા સહયોગી / કમ્પ્યુટર યોગી
 / ફીલ્ડ ઓફિસર / શિક્ષા સર્વેયર / પર્યવેશક ની ભરતીને લઈને ઘણા પ્રશ્નો ઉઠે છે.

ITI BHARATI  BANAS KATHA