new

H TAT ANSWER KYE



ગુડ ગવર્નંસ ???????? 

તાજેતર મા લેવાયેલી એચટાટ પરીક્ષામા ઘણા છબરડા જણાયા આ વખતે સૌથી વિચારવા જેવી વાત એ છે કે રાજ્ય પરીક્ષા બોર્ડે આન્સર કી માં ઉપરની લાઇ નો માં લખેલ છે કે કોઇ પ્રશ્નો માં કોઇને ક્ષતિ જણાય તો રાજ્ય પરીક્ષા બોર્ડ ને જણાવવુ અને પુરાવા રજુ કરવા આ લાઇનો રાજ્ય પરીક્ષા બોર્ડ ને નીચુ જોવડાવે છે . એવા હજારો પ્રશ્નો આ દુનીયા મા દરેક વિશયો મા છે કે જેનો જવાબ એક જ આવે પેપર મા બે બે જવાબ વાળા પ્રશ્નો મુકીને પરીક્ષાર્થીઓને હાલે વિમાસણ મા મુકી દિધા છે શું આપણુ રાજય પરીક્ષા બોર્ડ એક ૧૫૦ માર્ક્સ નુ પેપર સરખુ ના કાડી શકે અહીથી કોઇ પુરાવો રજુ કરે ત્યારે જવાબ ની ખરાઇ કરાય તેવા પ્રશ્નો ને ત્યજી દેવા જોઇએ ઘણી શાળાઓમા એવા ઘણા શીક્ષકો છે જે મણે ખુબ સુંદર પ્રશ્નાવલી બનાવે લી છે તે પણ ૪ વૈક્લ્પીક પ્રશ્નો ની સાથે રાજ્ય પરીક્ષા બોર્ડ ને મારી નમ્ર વિનંતી છે કે આગામી પરીક્ષાઓ મા વિવાદાસ્પદ પ્રશ્નો ને ન મુકે