new

વિજ્ઞાન મેળો ૨૦૧૩

                                                 વિજ્ઞાન મેળો ૨૦૧૩ મહેસાણા જિલ્લો

                                 સાદિપની  શાળા વિકાસ સંકુલમાં  ૨૧/૮/૨૦૧૩ ના બુધવાર ના રોજ વિજ્ઞાન મેળા નુ આયોજન કરવામાં આવ્યુ જેમાં કુલ ૫0 શાળા ના ભેગા મળી ને ૯૦ વિજ્ઞાન ના જુદા જુદા વિભાગ ના મોડેલ મુકાવામા અવ્યા હતા.

                                  મહેસાણા  ના જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ શ્રી એ.કે.રાઠોડ સાહેબ હાજર રહી ને સમગ્ર કાર્યક્રમ ને સફ્ળ બનાવ્યો હતા. વડસ્મા ના આચાર્ય શ્રી રમેશભાઇ સી. પટેલ દ્વારા સુંદર આયોજન કરવામાં અવ્યુ હતુ.દરેક ભાગ લેનાર બાળ વૈજ્ઞાનિકને બિરદાવ્યા હતા.

                                 સાંદિપની શાળા વિકાસ શંકુલ ના કંવીનર આચાર્ય શ્રી છગનભાઇ પટેલ સાહેબ દ્વારા સમગ્ર વિજ્ઞાન મેળા નુ આયોજન કરવામાંઆવ્યુ હતુ.