new

મારી શાળા માં વિજ્ઞાન મેળો યોજાયો

                                               મારી શાળા માં ૧૭/૦૮/૨૦૧૩ રોજ વિજ્ઞાન મેળા નું આયોજન કરવા માં આવ્યું હતું જેમાં કુલ ૧૭ કૃતિ નું  વિજ્ઞાન નાં સિધ્ધાંત આધારિત જુદા જુદા વિભાગો માં વિદ્યાર્થીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું.
                                               જેમાં થી બહાર થી નિર્ણાયક બોલાવામાં આવ્યા હતા.અને  તેમાંથી વિજ્ઞાન ની પ્રથમ નબર માં ૨ કૃતીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

તા. ૨૧/૦૮/૨૦૧૩ નાં બુધવાર નાં રોજ વડસ્મા માં મુકામે પ્રથમ આવનારી વિજ્ઞાન નિ કૃતિ લઈ જવામાં આવશે.

૧ . બયોગેસ પ્લાન્ટ

૨. . બટાકા માંથી વીજળી ઉત્પન્ન કરવી .