new

માધ્યમિક અને ઉચ્ચ્તર માધ્યમિક માં શૈક્ષણિક સ્ટાફની ભરતી

💥જીલ્લા પસંદગી - સરકારી માધ્યમિક
 ( જીલ્લા પસંદગી - સરકારી ઉચ્ચત્તર માધ્યમિક (Higher Secondary) ભરતી અંગેની તમામ કાર્યવાહી નામદાર હાઇકોર્ટમાં એસ.સી.એ. નં. ૧૨૦૩૯/૧૪ તથા એસ.સી.એ. નં. ૧૭૬૬૬/૧૪ દાખલ કેસોના આખરી ચુકાદાને આધીન રહેશે. તા. ૨૪.૧૨.૨૦૧૪ ના રોજ ૨૩.૫૯ કલાક સુધીમાં જીલ્લાની પસંદગીના વિકલ્પ આપવાના રહેશે અન્યથા કોઈ હક્ક દાવો રહેશે નહિ.


Post a Comment

0 Comments