new

ગુજરાતમાં ધો.12 પાસ વિદ્યાર્થીને મળશે રૂ. બે લાખ સુધીની શિષ્યવૃત્તિ

           શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ માનનીય મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના અંતર્ગત ગુજરાત શિક્ષણ બોર્ડ કે અન્ય બોર્ડમાંથી ધો.12માં સારા ગુણ સાથે ઉતિર્ણ થનારા વિદ્યાર્થીઓને ઉચ્ચ અને ટેકનિકલ અભ્યાસ માટે આર્થિક સહાય આપવામાં આવશે.
 
આ યોજનામાં જેમના વાલીની આવક મર્યાદા રૂપિયા સાડા ચાર લાખ હોય તેવા તમામ વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના હેઠળ આર્થિક સહાય મેળવવા પાત્ર થતા વિદ્યાર્થીઓને રૂપિયા પાંચ હજારથી માંડી બે લાખ સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવશે.


Post a Comment

0 Comments