new

State Examination Board


નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ(એન.એમ.એમ.એસ) પરીક્ષા – ૨૦૧૦ - કેટલીક માર્ગદર્શક બાબતો 

રાજય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્રારા નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ(એન.એમ.એમ.એસ) ની પરીક્ષા તા. ૨૧-૧૧-૨૦૧૦ રવિવારના રોજ જિલ્લા મથકે લેવાનાર છે. 

નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ(એન.એમ.એમ.એસ) ની પરીક્ષા -૨૦૧૦ માટેના ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ ૫-૯-૨૦૧૦ હતી તેમાં સુધારો કરી હવે ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ ૩૦-૧૦-૨૦૧૦ રાખવામાં આવે છે. 

Post a Comment

0 Comments