new

ગુજરાત માધ્‍યમિક, ઉચ્‍ચતર બોર્ડને સ્‍કોચ એવોર્ડ અપાયો

ગુજરાત માધ્‍યમિક, ઉચ્‍ચતર બોર્ડને સ્‍કોચ એવોર્ડ અપાયો
ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડને ૨૦૧૪માં ઈ-ગવર્નન્‍સ યોજના હેઠળ ટેકનોલોજીનો સરકારી કામકાજમાં ઉપયોગ વધારવાના હેતુસર રાષ્‍ટ્રીય કક્ષાએ સ્‍કોચ એવોર્ડ એનાયત થયો છે. ૨૦૧૩માં બોર્ડ દ્વારા સર્વગ્રાહી મુલ્‍યાંકન પધ્‍ધતિને ધોરણ-૧૦ માટે સ્‍વીકારવામાં આવી. જેના અંતર્ગત શાળા તરફથી મળેલ ૩૦ માર્કસમાંથી અને બોર્ડની પરીક્ષામાં મેળવેલ ગુણના ૭૦ ટકા અને ૧૦ માર્કસની માર્કશીટ વિદ્યાર્થીને આપવાની શરૂઆત થઈ. શાળા કક્ષાએથી બોર્ડના પરીક્ષા વિભાગને માહિતી મોકલવામાં કાગળ, માનવશક્‍તિ અને ટ્રાન્‍સપોર્ટેશનનો વ્‍યય થયો હતો. તેને અટકાવવા ઓન લાઈન ઈન્‍ટરનલ પ્રેક્‍ટીકલ માર્કસ કેપ્‍ચરીંગની પધ્‍ધતિ દાખલ કરવામાં આવી...

Post a Comment

0 Comments