new

ફાજલ ના રક્ષણ નો ખુબ જુનો પરીપત્ર ફરતો થયો છે ........જેની કોઇ સ્પષ્ટતા નથી

આ પરીપત્ર ખુબ જુનો છે જે મા કોઇ સ્પષ્ટતા નથી

ઉપસચીવ તરીકે નુ જેનુ નામ છે તે હલ મા તે ચાર્જ માં નથી 

મારા ધ્યન મા છે તે મુજબ આ પરીપત્ર ૨૦૦૨ નો છે 

હાલ મા આવા કોઇ સારા સમાચાર જાણવા મળેલ નથી 


Post a Comment

0 Comments