new

News

loading...

Post a Comment

1 Comments

  1. નિખીલભાઈ,
    હવે એમ નથી લાગતું કે પરિણામ આધારિત જો ગ્રાન્ટ આપવાના હોય તો અથવા તેને આધારિત ના હોય તો પણ વિષયો નું માળખું ફેરવવું રહ્યું તો રીઝલ્ટ પણ સારું આવે વિદ્યાર્થી ને રસ પણ પડે અને ગેરરીતિ કરવાનું મન ના થાય તેવું કરવું હોય તો ગણિત ના વિકલ્પે એક કોમર્શીયલ ગણિત અને સામાન્ય વિજ્ઞાન ને બદલે શરીર વિજ્ઞાન કે માનવ જીવન વિજ્ઞાન આપવામાં આવે તો બોર્ડ ની પરીક્ષામાં રીપીટર આ વિષયો માં વધુ હોય છે.જેમને વિજ્ઞાન પ્રવાહ માં નથી જવું તેને આને બદલે સંસ્કૃત, કોમ્પ્યુટર,શારીરિક શિક્ષણ,સંગીત, ચિત્ર જેવા વિકલ્પો આપવા જોઈએ.માતૃભાષા એક જ ફરજિયાત બાકીના પાંચ ગમતા વિષય એમ પણ કરી શકાય.આનાથી ગેરરીતિ પણ ઘટશે.ગેરરીતિ કરવાનું મન જ ના થાય તેમ કરવું રહ્યું.

    ReplyDelete