new

ગુરુ પુર્ણિમા નુ આયોજન

                 ગઇ કાલે અમારી શાળા માં ગુરુ પુર્ણિમા નુ આયોજન કારવામા આવ્યુ હતુ
વિદ્યાર્થીઓએ ગુરુજીનુ શ્રીફળ અને સાકર આપીને તેમના આશિર્વાદ મેળવ્યા હતા
વિદ્યાર્થીઓ દ્વારા પ્રવચનો અને ભજન રજુ કરવામાં અવ્યા હતા. શિક્ષકોએ ગુરુ મહિમા સમજાવ્યો હતો અને બાળકોમાં મુલ્ય નુ ઘડતર થાય તેવા પ્રેરક પ્રસંગ કહ્યા હતા.